મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી જલારામ પ્રાર્થના મંદિરે પ્રસાદ યોજીને દીકરીનો જન્મદીન ઉજવાયો


SHARE











મોરબી જલારામ પ્રાર્થના મંદિરે પ્રસાદ યોજીને દીકરીનો જન્મદીન ઉજવાયો

મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સદાવ્રત ચાલુ છે તેમાં મોરબી લોહાણા સમાજના અગ્રણી હાર્દિકભાઈ કોટેચા તથા હીનાબેન કોટેચાએ પોતાની દીકરી મિશાના પાંચમા જન્મદીન નિમિતે સદાવ્રતમા પ્રસાદ યોજીને ઉજવણી કરી હતી આ તકે હાર્દિકભાઈ કોટેચાહિનાબેન કોટેચામુકેશભાઈ કોટેચા તથા કોકીલાબેન કોટેચા સહીતના કોટેચા પરિવારના સભ્યો હાજર રહ્યા હતા આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણીહરીશભાઈ રાજાભાવીનભાઈ ઘેલાણીનિર્મિત કક્કડચિરાગ રાચ્છઅનિલભાઈ સોમૈયાકીશોરભાઈ ઘેલાણી સહીતના અગ્રણીઓએ અભિનંદન આપ્યા હતા






Latest News