મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદની સરકારી શાળાની મુલાકાત લેતા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા


SHARE







હળવદની સરકારી શાળાની મુલાકાત લેતા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા

હળવદમાં મોરબી દરવાજા પાસે આવેલ સરકારી શાળા નંબર-૪ ની શુભેચ્છા મુલાકાતે હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા લેવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ ચંદુભાઈ શિહોરામોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનાગ્રાઅજયભાઈ રાવલહળવદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિપાબેન બોડા સહિતના હાજર રહ્યા હતા ત્યારે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ મોરબી જિલ્લામાં સૌથી વધુ સંખ્યા ધરાવતી સરકારી શાળા હોવાથી અને ખાસ કરીને રાજય સરકારના સ્કૂલ ઓફ ઍક્સેલેન્સ પ્રોજેકટમાં શાળાની પસંદગી થવા બદલ અભિનંદન આપ્યા હતા અને શાળાના આચાર્ય રાજેશભાઈ જાકાસણીયાનું કામ બિરદાવીને સાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા અને સમગ્ર સ્ટાફની કામગીરીને બિરદાવી હતી






Latest News