મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં લોકોના જૂના કપડાં વિગેરે એકત્રિત કરીને ઝૂપડપટ્ટીમાં પહોચાડવા સેવાયજ્ઞ


SHARE





મોરબીમાં લોકોના જૂના કપડાં વિગેરે એકત્રિત કરીને ઝૂપડપટ્ટીમાં પહોચાડવા સેવાયજ્ઞ

દિવાળી નજીક આવી રહી છે ત્યારે લોકો પોતાના ઘરમાંથી બિન જરૂરી વસ્તુઓ કાઢતા હોય છે જેનો ઘણા નબળા પરિવારો ઉપયોગ કરી શકે તેવી વસ્તુ હોય છે જેથી કરીને મોરબીની આસપાસના વિસ્તારમાં ઝૂંપટપટ્ટીમાં રહેતા બાળકો સહિતના ગરીબ લોકો પણ દિવાળી પર્વ ઉજવી શકે તે માટે એક સંસ્થાએ ઘરે ઘરેથી જૂના પણ સારા પહેરી શકાય તેવા કપડાં, રમકડાં સહિતની વસ્તુઓ એકત્ર કરવાનો સેવાયજ્ઞ શરૂ કર્યો છે. આ સંસ્થા દ્વારા જૂના કપડાં, રમકડાં સહિતની વસ્તુઓ એકત્ર કરીને ગરીબોને આપવામાં આવશે જેથી કરીને મોરબીમાં રહેતા લોકો પોતાના જૂના કપડાં, બુટ ચપલ, ઇમિટેશન જવેલરી કે પછી ઉપયોગમાં લઈ શકાય તેવી કોઈ પણ વસ્તુ આપવા ઇચ્છતા હોય તો તેમણે મોરબીમાં માતૃશ્રી વિરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા ના અલ્પાબેન કક્કડના મોબાઈલ નંબર ૯૦૨૩૧૦૪૪૪૬, ૭૪૩૩૮૨૮૫૫૫ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે અને તેઓ જે વ્યક્તિ કશું પણ આપવા ઇચ્છતા હોય તેના ઘરે જઈને વસ્તુ લઈ આવશે અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને પહોચાડશે અને કોઈને તેઓની સાથે આવવું હોય તો તે પણ તેની સાથે આવી શકે છે




Latest News