કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા ગંગા સ્વરૂપ બહેનને કરાઇ આર્થિક મદદ


SHARE





મોરબીના ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા ગંગા સ્વરૂપ બહેનને કરાઇ આર્થિક મદદ

મોરબીના ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા ખાખરાળા મુકામે ગંગા સ્વરૂપ બહેનને અનાજ કીટ અને તેમની કોલેજમાં અભ્યાસ કરતી દીકરીની ફી ભરવા માટે અને ઘર ચલાવવા માટે ૨૫૦૦૦ ની રોકડ મદદ અનુદાન આપીને કરવામાં આવેલ છે આ તકે ચિત્રા હનુમાનજી ધુન મંડળના પ્રમુખ અને સભ્યો તથા ખાખરાળા ગામના રમેશભાઈ ભટ્ટ સહિતના હાજર રહ્યા હતા અને તેના હસ્તે આ મદદ પહોચડવામાં આવી હતી તેવું સંસ્થાના પ્રમુખે માહિતી આપતા જણાવ્યુ છે




Latest News