મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેર એસટી ડેપોના સ્ટાફે માંગણીઓ ન સંતોષતા કાળી પટ્ટી ધારણ કરી: આવેદનપત્ર આપ્યું


SHARE







વાંકાનેર એસટી ડેપોના સ્ટાફે માંગણીઓ ન સંતોષતા કાળી પટ્ટી ધારણ કરી: આવેદનપત્ર આપ્યું

વાંકાનેરમા સંકલક સમિતિના આદેશ મુજબ કાળી પટ્ટી બાંધીને એસટી ડેપોના કર્મચારી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને બાદમાં ડેપો મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું

હતું

વાંકાનેર ના એસટી કર્મચારી દ્વારા આજ રોજ સંકલન સમિતિના આદેશ મુજબ વાંકાનેર એસ. ટી. ડેપો યુનિયન પ્રમુખ જયુભા. ડી. જાડેજાની આગેવાની મુજબ જયદેવસિંહ જાડેજા (જે. જે.), મેહબૂબભાઈ લહેજી, નરેન્દ્રસિંહ જાડેજા, જે.બી. ઝાલા, ગુલાબભાઈ બરેડીયા, હિતેષભાઇ પરમાર, રહીમભાઈ પરમાર, જયદેવસિંહ ઝાલા, અશોકભાઈ થુલેટીયા, ધર્મેશપુરી ગોસ્વામી, હમિદભાઈ કાદરી, હિરલબેન મહેતા, સંભુપરિ ગોસ્વમી, જયપ્રકાશભાઈ પાઠક, છત્રાપાલસિંહ ઝાલા, અભિષેક ઠાકોર, ક્રેમીનાબેન નિનામા દરેક કમૅચારીઓએ પોતાની ફરજો શરૂ થતાં પહેલાં કાળીપટ્ટી ઘારણ કરીને ફરજ ઉપર હાજર થઈ નિયત મંગાણીઓ સાથેનું આવેદનપત્ર  એસટીના ડેપો મેનેજરને આપવામાં આવ્યું હતું






Latest News