મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં એસટી ડેપો ખાતે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર: અચોક્કસ મુદાતની હડતાળની ચીમકી


SHARE











વાંકાનેરમાં એસટી ડેપો ખાતે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર: અચોક્કસ મુદાતની હડતાળની ચીમકી

ગુજરાતમાં એસટી વિભાગના કર્મચારીઓના પડતર પ્રશ્નોને ઉકેલવામાં આવી રહ્યા નથી જેથી કરરીને હાલમાં રાજકોટ વિભાગનાં તમામ ડેપોનાં એસ.ટી. ડ્રાઈવર તેમજ કંડકટર મેકેનિક સ્ટાફ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે ત્યારે વાંકાનેર એસટી ડેપો ખાતે કર્મચારીઓ આંદોલનને વેગવંતુ બનાવવા માટે રિસેષ દરમિયાન સરકાર વિરોધી સૂત્રોચાર કર્યા હતા અને આગામી તા ૭ સુધીમાં પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો તા ૮ થી માસ સીએલ મૂકીને કર્મચારીઓ દ્વારા અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવશે અને એસટીનું સંચાલન ઠપ્પ થઈ જશે




Latest News