મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી ગામની શાળાના શિક્ષિકાનું કરાયું સન્માન


SHARE





ટંકારાના હરબટીયાળી ગામની શાળાના શિક્ષિકાનું કરાયું સન્માન

મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રાજકોટ જીલ્લા સહકારી બેંક લી. તેમજ ગુજરાત રાજ્ય સહકારી બેંક તેમજ ઈફકો નવી દીલ્હીના સંયુક્ત ઉપક્રમે સહકારી ખેડુત શીબીર તેમજ હરબટીયાળી સેવા સહકારી મંડળીની વાર્ષીક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે સહકારી ક્ષેત્રના આગેવાન જયેશભાઈ રાદડીયા તેમજ ઘણા મહાનુભાવોની ઉપસ્થિતિમાં હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા (ટંકારીયા)નું જયેશભાઈ રાદડીયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું




Latest News