મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ બીબીએ કોલેજના વિદ્યાર્થીઓએ અદાણી પોર્ટની મુલાકાત લીધી


SHARE







મોરબીની નવયુગ બીબીએ કોલેજના વિદ્યાર્થીઓએ અદાણી પોર્ટની મુલાકાત લીધી

મોરબીની નવયુગ બીબીએ કોલેજ દ્વારા બીબીએના વિદ્યાર્થીઓને મેનેજમેન્ટનુ પ્રેક્ટીકલ નોલેજ મળી રહે તે હેતુથી વિદ્યાર્થીઓને અદાણી વિલમાર, અદાણી પાવર તથા અદાણી પોર્ટ ઉપર લઈ જવામાં આવ્યા હતા. આમ એક સાથે ત્રણ કંપનીની મુલાકાત વિદ્યાર્થીઓ લીધી હતી આ ઇન્ડસ્ટ્રીયલ વિઝીટથી વિદ્યાર્થીની મેનેજમેન્ટ સ્કીલ ડેવલપ થઈ હતી તથા મેનેજમેન્ટનુ પ્રેક્ટીકલ  જ્ઞાન મેળવ્યું હતું અને નવયુગ બીબીએ કોલેજના વિદ્યાર્થીઓએ ટેકનોલોજીનો સૌપ્રથમ લાભ મળ્યો હતો જેમાં ૩૬૦ ડિગ્રી વ્યુથી વર્ચ્યુઅલ ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ પણ કરી હતી. આ વિઝિટના પ્રેરણા સ્ત્રોત નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાંજિયા રહ્યા હતા






Latest News