મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે ગોડાઉનમાં જુગારની રેડ: ૬ જુગારી ૩.૨૩ લાખના મુદામાલ સાથે પકડાયા


SHARE











મોરબીના લાલપર પાસે ગોડાઉનમાં જુગારની રેડ: ૬ જુગારી ૩.૨૩ લાખના મુદામાલ સાથે પકડાયા

મોરબીના લાલપર પાસે એલસીબીની ટીમે ટાઇલ્સના ગોડાઉનમાં રેડ કરી હતી ત્યારે જુગાર રમતા ૬ જુગારી મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ સહિત કુલ મળીને ૩.૨૩ લાખનો મુદામાલ કબજે કરેલ છે

મોરબી એલસીબીની ટીમે લાલપર પાસે આવેલ ડેકોરેટીવ ટાઈલ્સના ગોડાઉનમાં જુગારની રેડ કરી હતી ત્યારે ટાઇલ્સના બોકસની આડમાં જુગાર રમતા કુલદીપભાઇ વિનોદભાઇ પટેલ, ભગીરથસિંહ ગજુભા પરમાર, મૌલીકભાઇ ધનશ્યામભાઇ ઉભડીયા, સુરૂભા વિક્રમસિંહ સોલંકી, શૈલેષભાઇ મનુભાઇ ડાંગર અને પ્રવિણભાઇ રામભાઇ ડાંગર મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે રોકડા રૂપિયા ૨,૯૩,૨૦૦ તેમજ ૬ મોબાઈલ ફોન સહિત કુલ મળીને ૩.૨૩ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે 






Latest News