મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઈ મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબી પાલિકાની ચૂંટણીને ધ્યાને રાખીને આપ દ્વારા તૈયારીઓ શરૂ


SHARE







મોરબી પાલિકાની ચૂંટણીને ધ્યાને રાખીને આપ દ્વારા તૈયારીઓ શરૂ

મોરબી આમ આદમી પાર્ટીએ મોરબી પાલિકાની આગામી ચુંટણી ધ્યાને લઈને તૈયારીએ શરૂ કરી છે અને આ ચુંટણીમાં પ્રજાના પ્રશ્નોને ધ્યાનમા રાખીને પ્રજાના પ્રશ્નોનુ નિરાકરણ લાવી શકે એવા ઉમેદવારો મેદાનમા ઉતારવામા આવશે તેવું આગેવાનોએ જણાવ્યુ છે

આમ આદમી પાર્ટી મોરબી દ્વારા આગમી મોરબી પાલિકાની ચુંટણીને અનુલક્ષીને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયાજીલ્લા પ્રમુખ ગીરીશભાઈ પેથાપરાજિલ્લા મહામંત્રી ભરતભાઈ બારોટશહેર પ્રમુખ હિતેશભાઈ ભટ્ટકો-ઓબ્ઝર્વર એડવોકેટ ભાવિન ફેફર દ્વારા આગામી મોરબી નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રણનીતિ અને મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી અને ભ્રષ્ટાચાર સામેની આ લડાઈમાં પહેલા આમ આદમી પાર્ટી મોરબીએ પ્રજા સમક્ષ ઉમેદવારી નોંધાવવા માટે પત્ર જાહેર કર્યું છે. અને આવનારી નગરપાલિકા ચૂંટણીમા પ્રજાના પ્રશ્નોને ધ્યાનમા રાખીને પ્રજાના પ્રશ્નોનુ નિરાકરણ લાવી શકે એવા ઉમેદવારો મેદાનમા ઉતારવામા આવશે તે અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી






Latest News