મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ગુલાબડી રણ પાસેથી જામગીરી બંદૂક સાથે એક શખ્સની ધરપકડ


SHARE







માળીયા (મી)ના ગુલાબડી રણ પાસેથી જામગીરી બંદૂક સાથે એક શખ્સની ધરપકડ

માળીયા મિયાણા તાલુકાના હરીપર ગામ પાસે ગુલાબડી રણ તરફ જવાના રસ્તા ઉપરથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી જામગીરી બંદૂક મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૦૦૦ ની કિંમતની બંદૂક કબજે કરી હતી અને તે શખ્સની સામે આર્મ્સ એક્ટ હેઠળ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમા હતી ત્યારે માળીયા તાલુકાના હરીપર ગામ પાસે ગુલાબડી રણ તરફ જવાના રસ્તા ઉપરથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી જામગીરી બંદૂક મળી આવી હતી જેથી કરીને ૩૦૦૦ ના હથિયાર સાથે પોલીસ દ્વારા સિકંદરભાઈ કાસમભાઈ સંઘવાણી જાતે મિયાણા (૩૮) રહે. માલાણી શેરી સંઘવાણી વાસ માળિયા મીયાણા વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે






Latest News