મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીની શાળા દ્રારા ૩ હજારની કિમતની ટૂલ્સ કીટનું સાત મોચીઓને વિતરણ કરાયું


SHARE











મોરબીની શાળા દ્રારા ૩ હજારની કિમતની ટૂલ્સ કીટનું સાત મોચીઓને વિતરણ કરાયું

મોરબીમાં ટી.ડી. પટેલ સંચાલિત ઓમ શાંતિ વિદ્યાલય દ્વારા ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ બોર્ડ દ્વારા ફ્રી ઓજાર કીટ વિતરણ પ્રોજેકટ અંતર્ગત પછાત મહિલા વિકાસ મંડળ ભાવનગર પ્રમુખ જયશ્રીબેન બાબરિયા દ્વારા ઓમ શાંતિ વિદ્યાલયને કામગીરી સોપેલ હતી જેના અંતર્ગત શાળાના શિક્ષકોએ મોરબીમાંથી મોચીઓ પાસેથી જરૂરી ડૉક્યુમેન્ટ એકત્રિત કરેલ હતા જેમના ડૉક્યુમેન્ટ પૂર્ણ હતા તેવા ૭ વ્યક્તિઓને વિનામુલ્યે ફ્રી મોચી કામગીરીના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ઓમશાંતિ વિદ્યાલયા ખાતે યોજાયેલ મોચી ભાઇઓનું સન્માન કરી તેમના કાર્યનું મહત્વ સમાજ માટે કેટલું ઉપયોગી છે તેની સમજણ વિદ્યાર્થીઓને આપવામાં આવી અને તેમને કીટ અર્પણ કરવામાં આવેલ છે.






Latest News