મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે ગટરમાં પડેલ ગૌવંશનું સફળ રેસક્યું કરતા ગૌપ્રેમી યુવાનો


SHARE







મોરબીના બંધુનગર પાસે ગટરમાં પડેલ ગૌવંશનું સફળ રેસક્યું કરતા ગૌપ્રેમી યુવાનો

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા બંધુનગર ગામની પાસે આવેલ નેશનલ હાઇવે ઉપર પાણી ભરાઈ જતાં ત્યાં સર્વિસ રોડ નજીક વરસાદી પાણીના  નિકાલ માટે બનાવવામાં આવેલ ખૂલી ઊંડી ગટરમાં નંદી (આખલો) પાણીમાં ઘણા સમયથી પડેલ છે તેવો ફોન આવતા ગૌપ્રેમી ત્રિગુણ પટેલ અને તેની ટીમના  વિમલ પટેલ, ઉમંગ પટેલ , ગૌરવ પટેલ, હાર્દિક પટેલ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર ગયા હતા અને મોડી રાત્રે જેસીબી માંગવીને નંદીને બહાર કાઢી તેને પ્રાથમિક સારવાર આપીને સલામત સ્થળે ખસેડ્યો હતો.






Latest News