મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ ૧૦૦ ટકા ભરાઈ જતાં ૧૨ ગામોને એલર્ટ કરાયા


SHARE







મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ ૧૦૦ ટકા ભરાઈ જતાં ૧૨ ગામોને એલર્ટ કરાયા

મોરબી જિલ્લાનો જીકીયારી પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમ હાલમાં ૧૦૦ ટકા ભરાઇ ગયો છે જેથી કરીને સિંચાઇ વિભાગ દ્વારા ૧૨ ગામોને એલર્ટ કરવામાં આવેલ છે  

હલમ સિંચાઇ વિભાગના અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ જીકીયારી પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમ આવેલ છે આ ડેમની ૯૮.૩ મીટરની સપાટીમાંથી હાલ ૯૮ મીટર સુધી ડેમ ભરાયો છે અને હાલમાં પણ ડેમમાં ૩૩૩ ક્યુસેક પાણીની આવક ચાલુ છે જેથી કરીને ડેમના હેઠવાસમાં આવતા મોરબી તાલુકાના ૭ ગામો અને માળીયા તાલુકાના ૫ ગામોને એલર્ટ કરાયા છે અને ડેમ ભરાઈ જવાથી નદીના પટમાં આવર જવર નહિ કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે જે ગામોને એલર્ટ કરવામાં આવેલ છે તેમાં મોરબી તાલુકાના ચકમપર, જીકીયાળી, જીવાપર, જેતપર, જસમતગઢ, શાપર, રાપર અને માળીયા તાલુકાના સુલતાનપર, માણાબા, ચીખલી, સાપર, રાપર ગામનો સમાવેશ થાય છે






Latest News