મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારાના જબલપુર ગામે કડવા પાટીદાર સમાજ ભવનનુ રવિવારે લોકાપર્ણ 


SHARE





ટંકારાના જબલપુર ગામે કડવા પાટીદાર સમાજ ભવનનુ રવિવારે લોકાપર્ણ 

આગામી તા ૨૩ જુલાઈને રવિવારે ટંકારા તાલુકાનાં જબલપુર ગામે કડવા પાટીદાર સમાજ વાડીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. ત્યારે કળશ યાત્રા વાજતે ગાજતે શોભાયાત્રા સ્વરૂપે નિકળશે અને સમાજવાડી ખાતે પહોંચશે ત્યાર બાદ સાંજે ગાયત્રી યજ્ઞ યોજાશે. અને બાદમાં સમુહ ભોજન અને નાટકનું આયોજન કરવામાં આવેલ છે

ટંકારાના જબલપુર ગ્રામજનોના સાથ અને સહકાર થકી જબલપુર કડવા પાટીદાર સમાજ ભવનનુ નિર્માણ પામેલ છે. આ સમાજ ભવનના લોકાર્પણ નિમિત્તે જબલપુર મુકામે અનેક વિધિ કાર્યક્રમનું ભવ્યાતી ભવ્ય આયોજન રવિવાર તા.૨૩ ના રોજ કરવામાં આવેલ છે. ત્યારે કુંભ સ્થાપન, ગાયત્રી યજ્ઞ, મહા આરતી, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને જબલપુરના યુવાનો દ્વારા આયોજીત મહાન-સામાજીક નાટક કંસ વધ રાત્રે ૧૦-૦૦ કલાકે ભવ્ય આયોજન કરેલ છે. ત્યારે જબલપુર ગામની સાસરે ગયેલ તમામ બહેનો અને દિકરીઓને પણ કાર્યક્રમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે




Latest News