મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ: વાહકજન્ય રોગ અટકાવવા ઝુંબેશ


SHARE





ટંકારા તાલુકામાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ: વાહકજન્ય રોગ અટકાવવા ઝુંબેશ

ટંકારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ, સાવડી, નેસડા(ખા), નેકનામ દ્વારા હાઉસ ટુ હાઉસ સધન સર્વેલન્સ બીજા રાઉન્ડ અંતર્ગત વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી ચાલુ કરવામાં આવી ઘરોમાં તેમજ જે તે સ્થળો પર ભરાયેલ પાણી દૂર કરવામાં આવ્યા હતા તથા લોકોને વાહકજન્ય રોગ નિયંત્રણ અંતર્ગત આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે મલેરિયા મુક્ત ગુજરાત ઉદેશને સાકાર કરવા વાહકજન્ય રોગો અટકાવા માટે મોરબી  જીલ્લા વિકાસ અધિકારી ડી. ડી. જાડેજા સાહેબ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતાબેન દવે જીલ્લા મેલેરિયા અધિકારી ડો. ડી. વી. બાવરવા ની સૂચના મુજબ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડી.જી. બાવરવા તાલુકા હેલ્થ સુપરવાઇઝર પટેલ હિતેષ કે. ના માર્ગદર્શન હેઠળ વહેલું નિદાન સારવાર તેમજ વાહક નિયંત્રણની ધનિષ્ટ કામગીરી સુનિશ્ચિત કરવા હાઉસ ટુ હાઉસ સધન સર્વેલન્સ અને વાહક નિયંત્રણની કામગીરી તા 20 સુધી ઝુંબેશના  રૂપમાં કરવામાં આવશે અને વાહકજન્ય રોગ નિયંત્રણ અંતર્ગત લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું પાણીના પાત્રો ઢાંકીને રાખવા, અઠવાડિક ઘસીને સાફ કરવા માટે જનજાગૃતી કરવામાં આવી હતી.




Latest News