મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસેથી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો


SHARE







માળીયા (મી)ની ભીમાસર ચોકડી પાસેથી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી જિલ્લાના માળીયા હળવદ રોડ ઉપર આવેલ ભીમસર ચોકડી નજીકથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો ત્યારે માળિયાના શખ્સને રોકીને પોલીસે દેશી બનાવટના તમંચા સાથે ઝડપી લીધેલ છે અને તેની પાસેથી તમંચો કબજે કરીને એસઓજીની ટીમે માળીયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

બનવાની જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એસઓજીની ટીમે પેટ્રોલિંગ હતી ત્યારે માળીયા હળવદ હાઇવે ઉપર આવેલ ભીમસર ચોકડી પાસે જી.કે. હોટેલ નજીકથી માળિયાના જુના રેલવે સ્ટેશન પાસે વાડા વિસ્તારમાં રહેતા દોસમામદ મહંમદભાઇ કટિયા નામના શખ્સને નીકળ્યો હતો જેને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી એક તમંચો મળી આવ્યો હતો જેથી પોલીસે પાંચ હજારની કિંમતનું હથિયાર કબજે કરીને માળીયા પોલીસ સ્ટેશને આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે






Latest News