મોરબી જિલ્લા પંચાયતમાં 6 વર્ષ પહેલા મંજૂર કરાયેલ 8 કામ ન કરવામાં આવતા અંતે રદ્દ કરાયા ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાયેલ આર્ટ ઓફ લિવિંગની યોગા લેવલ-ટુ શિબિરનો ૧૦૨ લોકોએ લાભ લીધો


SHARE







મોરબીમાં યોજાયેલ આર્ટ ઓફ લિવિંગની યોગા લેવલ-ટુ શિબિરનો ૧૦૨ લોકોએ લાભ લીધો

મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ પટેલ બોર્ડિંગ ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા ત્રિદિવસીય રેસીડેન્સીયલ કોર્સ યોગા લેવલ-ટુ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સિનિયર ટીચર ભારતીબેન કાથરાણી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં આર્ટ ઓફ લિવિંગના ઇન્ટરનેશનલ અને સિનિયર ટીચર શૈલેષજી રાઠોડ દ્વારા યોગ, આસન અને પ્રાણાયામ પતંજલિ યોગ સૂત્રોમાં દર્શાવેલ નેચરલ પદ્ધતિથી શરીર અને મનને ડીટોક્સ કરવાની પ્રોસેસ તેમની આગવી શૈલીમાં અદભુત રીતે સમજાવી હતી અને આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરના વિઝન, સ્વાસ્થ્ય અને નીરોગી જીવન જીવવા માટે ડિઝાઇન કરેલી યોગ લેવલ-ટુ નો લાભ મોરબીના જાણીતા ઉદ્યોગપતિઓ, બિલ્ડર્સ, ડોક્ટર, એન્જિનિયર્સ અને અનેક ગૃહણીઓએ લાભ લીધો હતો અને લગભગ ૧૦૦ થી વધુ જેટલા લોકો આ યોગા લેવલ-ટુ માં જોડાયા હતા અને ઇતિહાસ સર્જ્યો છે આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા બાર વર્ષ પહેલા યોગા લેવલ ટુ કોર્સ લોન્ચ કરવામાં આવેલ છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઐતિહાસિક સંખ્યા મોરબીમાં તે રીતે ૧૦૨ જેટલા લોકોએ યોગા લેવલ-ટુ નો કોર્સ પૂર્ણ કરેલ છે આ તકે કાર્યક્રમને સફળ બનાવવા માટે હર્ષાબેન મોર, ભરત કામરીયા, દિવ્યેશભાઈ સાવસાણી, સંતોષભાઈ વિરજા, દિલીપભાઈ મોર વિગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હત






Latest News