મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

ટંકારાના છતર ગામે દોઢ કિલોમીટર દૂર ચાલી ૧૦૮ ની ટીમે સફળ ડિલેવરી કરાવી


SHARE





ટંકારાના છતર ગામે દોઢ કિલોમીટર દૂર ચાલી ૧૦૮ ની ટીમે સફળ ડિલેવરી કરાવી

ટંકારા તાલુકાના છતર ગામના વાડી વિસ્તારમાં દોઢ કિલોમીટર ચાલીને ૧૦૮ ટિમે મહિલાની સ્થળ પર સફળ ડિલેવરી કરી હતી અત્રે ઉલેખનીય છે કે, ગુરૂવારે રાત્રે વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ખેતરના રસ્તે પહોંચવું મુશ્કેલ હતું તો પાયલોટ અને ડોક્ટર પગપાળા પહોચ્યા પ્રસુતિથી પિડાતી મહિલા પાસે ગયા હતા અને છતર ગામે ખેતરમાં મજુરી અર્થે આવેલા સવિતાબેન પોપટભાઈ હટિલાની ટંકારાની ગાડના પાયલોટ મુકેશભાઈ અને ઇટીએમ ડો. રૂબિયાબેનએ ભારે વરસાદ વચ્ચે દોઢ કિલોમીટર દૂર ચાલી પ્રસુતા પાસે પહોચી સફળ ડીલેવરી કરાવી હતી.




Latest News