મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત માળીયા મીયાણામાં અગાઉ કરેલ લેન્ડગ્રેબિંગની ફરિયાદનો ખાર રાખીને ભડાકા કરીને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્
Breaking news
Morbi Today

મોરબીમાં એપલ હોસ્પિટલ પાસે નજીવા વરસાદમાં પાણી ભરાઇ ગયું !


SHARE



















મોરબીમાં એપલ હોસ્પિટલ પાસે નજીવા વરસાદમાં પાણી ભરાઇ ગયું !

મોરબીમાં લાતી પ્લોટ પાસે આવેલ એપલ હોસ્પિટલ પાસે નજીવા વરસદમાં પાણી ભરી ગયું છે અને ત્યાર કચરાના ઢગલા પણ પડેલ છે તેને દુર કરવા માટેની તસ્દી પાલિકા દ્વારા લેવામાં આવી રહી નથી જેથી કરીને આસપાસના વેપારીઓ સહિતના લોકોને હેરાન થવું પડે છે ત્યારે આગામી દિવસોમાં ચોમાસમાં વધુ પરિસ્થિતિ બગાડે તે પહેલા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે










Latest News