મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજની નવી આખી ટીમ જાહેર કરાઇ


SHARE







મોરબી સમસ્ત બ્રહ્મ સમાજની નવી આખી ટીમ જાહેર કરાઇ

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવી છે ત્યાર બાદ હવે બાકીની ટીમને પણ જાહેર કરવામાં આવી છે  

મોરબી સમસ્ત બ્રહ્મસમાજમાં પ્રમુખ તરીકે પ્રશાંતભાઇ મહેતા, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમુલભાઈ જોષી તેમજ ઉપપ્રમુખમાં કિશોરભાઈ પંડ્યા, પલાભાઈ રાવલ, દિનેશભાઈ પંડ્યા અને અમિતભાઈ પંડ્યાની વરણી તાજેતરમાં કરવામાં આવી છે ત્યાર બાદ હવે ઉપપ્રમુખમાં સુરેશભાઈ ત્રિવેદી અને ધર્મેન્દ્રભાઈ શુક્લને લેવામાં આવેલ છે તેમજ ખજાનચીમાં મનોજભાઈ દવે, મંત્રીમાં અંકિત જોષી, યાજ્ઞિકભાઈ ગામોટ, સચીનભાઈ વ્યાસ, હિરેનભાઈ જાની અને ધ્વનીતભાઈ દવે તો સંગઠન મંત્રી તરીકે હિતેશભાઈ રાજગોર અને સોશિયલ મીડિયા સંયોજકમાં આર્યનભાઈ ત્રિવેદી, વિશ્વાસભાઈ જોષી અને ઉર્વીશભાઈ જોષીને લેવામાં આવેલ છે 






Latest News