મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં જય અંબે સેવા ગ્રુપ દ્વારા રાહત રસોડું શરૂ કરાયું


SHARE







મોરબીમાં જય અંબે સેવા ગ્રુપ દ્વારા રાહત રસોડું શરૂ કરાયું

મોરબી માથે વાવાઝોડાનું સંકટ છે ત્યારે મોરબીના જય અંબે સેવા ગ્રુપ દ્વારા અસરગ્રસ્તો માટે તાત્કાલિક રસોડું ચાલુ કરવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લા પંચાયતના મહિલા ઉપપ્રમુખના પતિ જીજ્ઞેશભાઈ કૈલા અને તેની ટિમ દ્વારા જય અંબે સેવા ગ્રુપ ચલાવવામાં આવે છે અને કોરોના સમયે પણ મોરબીમાં રાહતનું રસોડુ તેની ટીમે શરૂ કર્યું હતું તેવી જ રીતે માળીયા પૂર વખતે પણ ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું અને હાલમાં કોઈને પણ ફુડ પેકેટની જરૂર હોય તો તેઓ જીજ્ઞેશભાઈ કૈલાના મોબાઈલ નંબર 9898322200 તેમજ 9925668931 અને 8980050850 આ બંને નંબર ઉપર સંપર્ક કરી શકે છે






Latest News