મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વીજ કંપનીનો સપાટો: મોરબી જિલ્લામાંથી એક કરોડની વીજચોરી ઝડપાઇ


SHARE







વીજ કંપનીનો સપાટો: મોરબી જિલ્લામાંથી એક કરોડની વીજચોરી ઝડપાઇ

મોરબી જીલ્લામાં ભુજ, જામનગર, અંજારની ૩૦ ટીમોને વીજ કંપની દ્વારા વીજ ચેકિંગના કામમાં લગાવવામાં આવી હતી અને કુલ મળીને ૨૦૦૩ કનેક્શન ચેક કર્યા હતા જેમાંથી કુલ મળીને ૨૫૪ માં વીજ ચોરી સામે આવી હતી જેથી કરીને એક કરોડની વસૂલાત કરવા માટે બિલ આપવામાં આવેલ છે. 

હાલમાં વીજ વાપરસ વધુ હોય છે ત્યારે વીજ ચોરીનું પ્રમાણ વધી જાય છે તે હક્કિત છે ત્યારે વીજ ચોરીનું દુષણ ડામવા માટે વીજ કંપની દ્વારા મોરબી શહેર અને જિલ્લામાં ભુજ, જામનગર, અંજાર અને મોરબીની ૩૦ ટીમોને ચેકિંગ માટે રોકવામાં આવી હતી અને ૨૦૦૩ કનેક્શન ચેક કરતા ૨૫૪ કેસમાં વીજચોરી સામે આવી હતી આ ચેકિંગ ઝુંબેશ મોરબી, હળવદ, વાંકાનેર, માળીયા અને ટંકારા તાલુકામાં કરવામાં આવી હતી અને હાલમાં વીજ ચોરી કરનારા પાસેથી એક કરોડના બિલ વસૂલવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે.






Latest News