હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક ભારે પવનના લીધે પેટ્રોલપંપની છત ધરાશાયી


SHARE











માળીયા (મી) નજીક ભારે પવનના લીધે પેટ્રોલપંપની છત ધરાશાયી

મોરબી જિલ્લામાં રવિવારે ભારે પવન ફૂંકાયો હતો ત્યારે ઘણી જગ્યાએ હોર્ડીંગ જમીન દોસ્ત થઈ ગયા હતા તો માળીયા કચ્છ હાઇવે ઉપર આવેલ આરામ હોટલ પાસે પેટ્રોલપંપની છતનો ભાગ તૂટીને જમીન ઉપર પડ્યો હતો જો કે, ઘટના બની ત્યારે પેટ્રોલ પંપે કોઈ હાજર ન હતું જેથી કરીને કોઈ જાનહાની થઈ નથી પરંતુ પવનના લીધે પેટ્રોલપંપના મલીકને નુકશાન થયેલ છે






Latest News