મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાં બનાવેલ ગોડાઉનમાં લાગેલ આગમાં પાંચ લાખના ચપ્પલ બળીને ખાખ


SHARE







મોરબીમાં ઘરમાં બનાવેલ ગોડાઉનમાં લાગેલ આગમાં પાંચ લાખના ચપ્પલ બળીને ખાખ

મોરબીના સામાકાંઠે હાઉસિંગ બોર્ડના મકાનને ભાડે રાખીને તેમાં ગોડાઉન બનાવવામાં આવ્યું હતું જેમાં અચાનક આગ લાગી હતી અને જોત જોતામાં મકાનમાં લાગેલ આગ આખા ઘરમાં પ્રસરી ગઈ હતી જેથી કરીને ચંપલના વેપારીએ ઘરમાં રાખેલી અંદાજે પાંચ લાખના ચંપલનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો વધુમાં મોરબી પાલિકાના ફાયર વિભાગના અધિકારી દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઉસિંગ બોર્ડના ઘરમાં આગ લાગી હતી જેથી કરીને ત્યાં ફાયરની ટીમ પહોચી હતી અને મકાનમાં જગદીશભાઈ બાબુભાઇ નામના ચંપલના વેપારીનો માલ ત્યાં રાખવામા આવ્યો હતો જે બળીને ખાખ થઈ ગયેલ છે અને ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા આગને કાબુમાં લઈ લેવામાં આવેલ છે






Latest News