મોરબીના રંગપર પાસે ટેન્કર પાછળ ટ્રક અથડાતાં આધેડ ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત મોરબીના જાંબુડીયા પાસે બોલેરો હડફેટે ઈજાગ્રસ્ત મહિલા સારવારમાં મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેલ પાડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર ! મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન મોરબી વૃધ્ધાશ્રમના વડીલોને મીઠા મોઢા કરાવી દિપાવલીની શુભેચ્છા પાઠવતા મહિલા પીઆઇ  એમ.બી.મીસ્ત્રી મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બગસરા ગામે પાણી માટે ગ્રામ પંચાયતે અંતે કૂવો બનાવ્યો !


SHARE









માળીયા (મી)ના બગસરા ગામે પાણી માટે ગ્રામ પંચાયતે અંતે કૂવો બનાવ્યો !

માળીયા (મી)ના બગસરા ગામે ગામમાં પીવાનું પાણી પુરૂનો આવતા બગસરા ગામ પંચાયત દ્વારા ગામ આવેલ તળાવમાં કુવા બનાવીને ગામનો માલઢોર ગાય, ભેંસ અને દરિયાકાંઠે વસતા ઊટ માટે અને ગામમા વસવાટ ગામજનોને પુરૂ પાણી પીવાનો આવતું હોય ત્યારે ગામ પંચાયત દ્વારા આ કુવા બનાવીને તેમાં મોટર મુકીને માલઢોર માટે અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે જ્યારે બગસરા ગામ દરીયાકાંઠે છેવાળું ગામ હોય અને  વર્ષોથી ઉનાળામાં પાણીની રામાયણ છે જ્યારે લાગુ પડતાં તંત્રને અનેક રજૂઆતો અગાઉ કરેલ હોય અને તાજેતરમાં ફોન દ્વારા પાણી પુરવઠાના કોન્ટ્રાક્ટ અને અધિકારીને માહીતી આપી પણ કોઈ કાર્યવાહી ન કરી અને  ફોનમાં “મોરબીથી પાણી ઓછું આવે છે”  અને નાના ભેલા ફોન કરી તો  પીપળીયા ચાર રસ્તા પાણી પુરવઠામાં પાણી પુરતુ આવતું નથી  જ્યારે આજુબાજુ ગામમાં પાણીની કોઈ તકલીફ પડતી નથી અને મીઠા ઉધોગના ટેન્કર રોજ ભરવા માટે પાણી પુરતુ  હોય તો બગસરાની વસ્તી આશરે ૨૦૦૦ તેના માટે યોગ્ય કરવામાવે તે જરૂરી છે




Latest News