વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું
Breaking news
Morbi Today

ટંકારાના કલ્યાણપર ગામે વૃક્ષારોપણ કરાયું


SHARE





ટંકારાના કલ્યાણપર ગામે વૃક્ષારોપણ કરાયું

ટંકારા તાલુકાનાં કલ્યાણપર ગામે સરકારના મિશન લાઈફ પ્લાંટેશન પ્રોગ્રામ કાર્યક્રમમાં વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું અને આસરે ૮૫૦૦ જેટલા વૃક્ષનું વાવેતર કરવાનુ આયોજન કરાયું છે આ તકે આર.એફ.ઓ., સરપંચ મનહરભાઈ દુબરિયા, ટંકારા તાલુકા ભાજપ ઉપપ્રમુખ દિનેશભાઈ વાધરિયા તેમજ કલ્યાણપરના લોકો બહોળી સંખ્યામા હાજર રહ્યા હતા




Latest News