મોરબીની ત્રાજપર ચોકડી પાસે બસ ચાલેકે બાઈકને હડફેટે લેતા યુવાનને માથામાં હેમરેજ: મોઢા, નાક અને દાઢીના ભાગે ફેક્ચર જેવી ઇજા મોરબીમાં ભેંસો ચરાવવા બાબતે યુવાન ઉપર ધોકા વડે હુમલો મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન ઉત્તરપ્રદેશથી કાવડ સાથે ચારધામ-12 જ્યોતિર્લિંગની પદયાત્રાએ નીકળેલ રોહિતકુમાર નામનો યુવાન મોરબી જીલ્લામાં પહોચ્યો મોરબીના સાહિલ માજોઠીને મુક્ત કરવા માટે યુક્રેન સરકાર તૈયાર, ભારત સરકારના ઈમેલની જોવાતી રાહ: દીપા જોસેફ કાળનો ભેટો: વાંકનેરના જોધાપર પાસે કાર ચાલકે હડફેટે લેતા મોરબીથી માનતા પૂરી કરવા જતી મહિલાનું મોત મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે ઉપર ખુટીયા સાથે બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં અગરીયાઓએ નિવેધ કરીને સિઝનની કરી શરૂઆત


SHARE































મોરબી જીલ્લામાં અગરીયાઓએ નિવેધ કરીને સિઝનની કરી શરૂઆત

મોરબી જીલ્લામાં મીઠું પકવતા અગરીયાઓ સામાન્ય રીતે ચોમાસા પછી શક્તિ માતાજીને નિવેધ કરીને પછી તેનો મીઠાનો પાક લેવા માટે કામનું શરૂઆત કરતાં હોય છે ત્યારે મોરબી જિલ્લાના હળવદ અને માળીયા તાલુકાનાં અગરીયાઓ દ્વારા મીઠાનો પાક લેવા માટે આજે નિવેધ કરીને કામની શરૂઆત કરેલ છે


મોરબી જિલ્લાના હળવદ અને માળીયા (મી) તાલુકાના નાના રણમાં ૧૦ એકર જમીનોમાં મીઠાના અગર બનાવીને હાજર લોકો મીઠામાથી રોજગારી મેળવી રહ્યા છે ત્યારે ચોમાસામાં બંધ કરવામાં આવેલ મીઠાના અગરનું કામ હવે નવી સિઝન લેવા માટે ધીમેધીમે ચોમાસાની વિદાય પછી શરૂ કરવામાં આવે છે ત્યારે હળવદ તાલુકાનાં કીડી ગામ પાસે આવેલ શક્તિ માતાજીનાં મંદિરે નિવેધ કરીને અગરીયાઓ દ્વારા નવી સિઝનમાં પાક લેવા માટે હાલમાં કામગીરી શરૂ કરવામાં આવી છે 












Latest News