ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર ગામે ગામના વડીલોના હસ્તે વિકાસકામનું કરાયું ખાતમુહૂર્ત


SHARE





ટંકારાના વીરપર ગામે ગામના વડીલોના હસ્તે વિકાસકામનું કરાયું ખાતમુહૂર્ત

ટંકારા તાલુકાનાં વીરપર ગામમાં સહકારી મંડળી પાસે પાંચ લાખના ખર્ચે પેવર બ્લોક નાખવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. તે કામ શરૂ કરવાનું હતું ત્યારે આ ગામના સરપંચ મહેશભાઈ લિખિયાએ રાજકિત નેતાના બદલે ગામના વડીલના હસ્તે કામનું ખાતમુહૂર્ત કરાવ્યું હતું. અને તેમના આશીર્વાદ લીધા હતા જે કામ અન્ય માટે પણ પ્રેરણરૂપ બની રહેશે




Latest News