મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં તલાટી મંત્રીની ૧૦,૯૯૧ ઉમેદવારોએ આપી પરીક્ષા


SHARE







મોરબી જીલ્લામાં તલાટી મંત્રીની ૧૦,૯૯૧ ઉમેદવારોએ આપી પરીક્ષા

રાજ્યભરમાં રવિવારના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જીલ્લામાં ૧૮,૧૮૦ ઉમેદવારમાંથી ૭૧૮૯ ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા

રાજ્યભરમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાઇ હતી ત્યારે મોરબી જીલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થયેલ છે અને જીલ્લામાં પરીક્ષા આપવા આવેલા ઉમેદવારો હેરાન ન થાય તેના માટેની પણ વ્યવસ્થા જુદીજુદી સંસ્થાઓ અને પોલીસ દ્વારા કરવામાં આવી છે ત્યારે મોરબી જીલ્લામાં ૧૮,૧૮૦ ઉમેદવાર નોંધાયેલ હતા તેમાંથી ૭૧૮૯ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા અને ૧૦,૯૯૧ ઉમેદવારોએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી






Latest News