મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

​​​​​​​મોરબી-બોટાદના દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો


SHARE







મોરબી-બોટાદના દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

મોરબી તથા બોટાદ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના જુદાજુદા બે ગુના નોંધાયેલા હતા જેમાં આરોપીને પકડવાનો બાકી હતો જે આરોપીને બોટાદના પાળીયાદથી મોરબી જિલ્લા એલસીબીના પીઆઈ ડી.એમ. ઢોલના માર્ગદર્શન હેઠળ સ્ટાફના જિજ્ઞાસાબેન કણસાગરા, જયેશભાઇ વાઘેલાચંન્દ્રકાંતભાઇ વામજા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને બાતમી મળી હતી જેના આધારે છેલ્લા ૫ મહિનાથી નાસતા ફરતો આરોપી કાનભા ઉર્ફે અનીરૂધ્ધસિંહ જાલુભા પરમારની પાળીયાદ ખાતેથી ધરપકડ કરી છે  અને આ આરોપીને મોરબી બી ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવેલ છે






Latest News