મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ભાડેસિયા પરિવાર આંગણે લગ્નપ્રસંગે એકત્ર થયેલ ધનરાસી સેવા ભારતીમાં અર્પણ


SHARE







મોરબીમાં ભાડેસિયા પરિવાર આંગણે લગ્નપ્રસંગે એકત્ર થયેલ ધનરાસી સેવા ભારતીમાં અર્પણ

મોરબીમાં રહેતા ડો. જયંતિભાઈ ભાડેસિયાનો પરિવાર સેવાકાર્યો માટે જાણીતો છે હાલમાં તેઓ રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલકજી છે અને મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી તબીબી ક્ષેત્રે અનેક દર્દીઓની સેવા સુસુશ્રાની સાથે સાથે આર.એસ.એસ.ના માધ્યમથી રાષ્ટ્રસેવા કરી રહ્યા છે ત્યારે ભાડેસિયા પરિવારની પુત્રી ભૂમિ પરિણીયના બંધનમાં બંધાવાના હોય આ પવિત્ર પ્રસંગે યોજાયેલા ભોજન સમારંભમાં ભાડેસિયા પરિવારે ભારત માતાની તસ્વીર સાથે સમર્પણ કુંભનું સ્થાપન કરવામાં આવ્યું હતું અને સગા વ્હાલાસ્નેહીજનો દ્વારા દિકરીને આપવામાં આવતા ચાંદલાની રકમ આ સમર્પણ કુંભમાં પધરાવવામાં આવી હતી અને આ એકત્ર થયેલ ધનરાશી ગુજરાત સેવા ભારતીના સેવાકાર્ય માટે સમર્પિત કરેલ છે






Latest News