મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

બીગ બ્રેકિંગઃ રાજ્યના નવા મંત્રી મંડળનો શપથ ગ્રહણ સમારોહ કાલે યોજાશે, જુના જોગીઓની બાદબાકી નિશ્ચિત !


SHARE







ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં ધરખમ ફેરફાર સાથે આજે નવા મંત્રીઓ શપથ લેશે તેવી સવારથી ચર્ચાઓ ચાલી રહી હતી જોકે હાલમાં માહિતી મળી રહી છે તે મુજબ આજે નવા મંત્રી મંડળ માટેના શપથનો આજે કાર્યક્રમ નહીં યોજાય અને આવતીકાલે તારીખ 16 ના રોજ રાજ્યના નવા મંત્રીમંડળ માટે મંત્રીઓ શપથ લેશે અને વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ હાલમાં જે મંત્રીઓ છે તેમાંથી "નો રિપોર્ટ મુજબ" કોઈને નવા મંત્રી મંડળમાં સ્થાન મળે તેવી શક્યતા નહીં અને આ વાતને લઈને હાલના જુના મંત્રીઓમાં કોઇ નારાજગી પણ નથી કોણ છે શું છે તેમાં કોઇપણ પ્રકારની નારાજગી નથી પણ ભાજપના ટોચના સૂત્રોએ જણાવ્યા છે જોકે આવતીકાલે સરકારના નવા મંત્રી મંડળ માટેનો શપથ સમારોહ યોજાશે જેમે આશ્ચર્યજનક નામો સામે આવે તેવા સંકેત મળી રહ્યા છે






Latest News