મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ૯મી મે ના રોજ દિશાની બેઠક યોજાશે


SHARE







મોરબી જીલ્લામાં ૯મી મે ના રોજ દિશાની બેઠક યોજાશે

મોરબી ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ-કો ઓર્ડિનેશન અને મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠક તા.૯/૫/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કલેકટર કચેરીના મીટિંગ હોલ ખાતે રાખવામા આવી છે આ બેઠક રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષ સ્થાને યોજાશે.

આ બેઠકમાં ગત તા.૧૩/૦૧/૨૦૨૩ ના રોજ મળેલ  ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ-કો ઓર્ડિનેશન અને મોનીટરીંગ કમિટી (દિશા) બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવશે તેમજ માર્ચ ૨૦૨૩ અંતિત વિવિધ વિભાગોની ભૌતિક નાણાકીય કામગીરીની સમીક્ષા કરવામાં આવશે તેવું અધિકારીએ જણાવ્યુ છે






Latest News