મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે જય ભારત સત્યાગ્રહ સંમેલન સંદર્ભે કોંગ્રેસનાં આગેવાનોની મિટિંગ


SHARE







મોરબીમાં કાલે જય ભારત સત્યાગ્રહ સંમેલન સંદર્ભે કોંગ્રેસનાં આગેવાનોની મિટિંગ

ગુજરાતમાં જીલ્લા કક્ષાએ જય ભારત સત્યાગ્રહ સંમેલન કરવા માટે કોંગ્રેસ પક્ષના આગેવાનોની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગ રૂપે તા. ૨૩ ને રવિવારે સવારે ૧૦ વાગ્યે  મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જય ભારત સત્યાગ્રહ સંમેલન સંદર્ભે મોરબી જિલ્લાના હોદેદારોની મીટીંગ રાખવામા આવી છે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાલે સવારે ૧૦ વાગ્યે જય ભારત સત્યાગ્રહ સંમેલન સંદર્ભે મીટીંગ રાખવામા આવી છે જેમાં કોંગ્રેસના જિલ્લાના પ્રભારી હેમાંગભાઈ વસાવડા હાજર રહેશે ત્યારે મોરબી જિલ્લાના પ્રદેશજીલ્લાશહેર અને તલુકાના કોંગ્રેસના હોદેદારોફ્રન્ટ સેલના આગેવાનો તેમજ જીલ્લાતલુકા અને નગરપાલિકામાં ચુંટણી લાડેલા આગેવાનોને આ મિટિંગમાં હાજર રહેવા માટે જાણ કરવામાં આવી છે






Latest News