મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનઓએ રમજાન ઇદની નમાજ અદા કરી


SHARE











મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનઓએ રમજાન ઇદની નમાજ અદા કરી

મોરબીની સબ જેલ ખાતે તમામ મુસ્લિમ બંદીવાનઓને રમજાન ઇદની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જેલમાં આવીને મૌલાના ઈશા કારી પઠાણ દ્વારા રમજાન ઇદની નમાજ તેમજ તકરીર અદા કરવામાં આવી હતી અને જેલમાં રહેલા બંદીવાન ભાઈઓને ફરી ગુનાઓ નહિ કરવાની સમજણ અને ભાઈચારાથી રહેવાની સમજ આપવામાં આવી હતી ત્યારે જેલના અધિક્ષક ડી.એમ. ગોહેલ, જેલર પી.એમ. ચાવડા તેમજ જેલ સ્ટાફ હાજર રહ્યો હતો






Latest News