મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કાલથી બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન


SHARE











મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કાલથી બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને કાલથી બે દિવસ સુધી આ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલશે તેનું ઉદ્ઘાટન મોરબી માળીયાના ધારાસભ્ય તેમજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવશે

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ એસ. દેથરીયા અને મહામંત્રી દિનેશભાઇ આર. હુંબલ દ્વારા માહિતી આપવામાં આવી છે કે, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ મળીને આઠ ટીમો દ્વારા ભાગ લેવામાં આવેલ છે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટ નાગડાવાસ ગામ પાસે આવેલ મુરલીધર ક્રિકેટ મેદાન ખાતે યોજાશે અને તા ૨૨ તેમજ ૨૩ ના રોજ જુદીજુદી ૮ ટીમો વચ્ચે મેચ રમશે અને છેલ્લે જિલ્લા પંચાયતની ટિમ તેમજ મુરલીધર ક્રિકેટ સ્પોર્ટ્સ ક્લબની ટીમની વચ્ચે ફ્રેંડલી મેચનું આયોજન કરવામાં આવ્યું છે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન સોનગ્રા, પ્રવીણભાઈ આંબરિયા, જયેશભાઇ રાઠોડ, સુખાભાઇ ડાંગર અને દિનેશભાઇ ગરચર દ્વારા કાલે સવારે આઠ વાગ્યે કરવામાં આવશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ એસ. દેથરીયા અને મહામંત્રી દિનેશભાઇ આર. હુંબલ સહિતની ટીમે જહેમત ઉઠાવી રહ્યા છે






Latest News