મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં વિદ્યાર્થીનીઓની છેડતીના વિડીયો સામે આવતા ધારાસભ્ય કાંતિભાઈ પહોચ્યા સુપર માર્કેટ


SHARE







મોરબીમાં વિદ્યાર્થીનીઓની છેડતીના વિડીયો સામે આવતા ધારાસભ્ય કાંતિભાઈ પહોચ્યા સુપર માર્કેટ

મોરબીમાં આવેલ સુપર માર્કેટમાં વિદ્યાર્થીનીઓની છેડતી કરતા શખ્સોનો વિડીયો ગઈકાલ સાંજથી મોરબીના સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સુપર માર્કેટમાં આવશે તેવું કહ્યું હતું ત્યાર બાદ આજે સાવરે નવ વાગ્યે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સુપર માર્કેટમાં પહોચ્યા હતા અને જે જગ્યાએ વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવી હતી ત્યાં વેપારીઓને મળ્યા હતા અને આવી કોઈ પના ઘટના ધ્યાન ઉપર આવે તો તાત્કાલિક તેઓને જાણ કરવામાં આવશે તો પોલીસને કહીને વિદ્યાર્થીનીઓની છેડતી કરનારાઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે






Latest News