મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદમાં પંચમુખી ઢોરો પાસે વીજ પોલ ઉપરથી ચાલુ સર્વિસ લાઇનના વાયરની ચોરી


SHARE







હળવદમાં પંચમુખી ઢોરો પાસે વીજ પોલ ઉપરથી ચાલુ સર્વિસ લાઇનના વાયરની ચોરી

હળવદ શહેર વિસ્તારમાં પંચમુખી ઢોરો પાસે વીજ કંપનીના થાંભલા ઉપરથી ચાલુ સર્વિસ લાઈન નીકળે છે જે સર્વિસ લાઈનનો વાયર પંચમુખી વિસ્તારથી લઈને વડનગર સુધી જાય છે તે વાયરને ધોળા દિવસે કોઈ શખ્સો કાપીને ચોરી કરી ગયેલ છે અને કટ કરવામાં આવેલા વાયરના ટુકડા હજુ પણ થાંભલા ઉપર લટકી રહ્યા છે ત્યારે જો ચાલુ વાયરની આવી રીતે ચોરી કરવામાં આવતી હોય તો લોકોના મુદામાલની સલામતી અને પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊઠે તે સ્વાભાવિક છે ત્યારે હળવદમાં ચોરીના બનાવ અતિશય વધી રહ્યા છે ત્યારે પોલીસ પેટ્રોલીંગ વધારવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે






Latest News