મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ટંકારાના હડમતિયા ગામે સોર્ટ સર્કિટથી તણખલો પડતા કડબનો જથ્થો બળીને ખાખ


SHARE







ટંકારાના હડમતિયા ગામે સોર્ટ સર્કિટથી તણખલો પડતા કડબનો જથ્થો બળીને ખાખ

મોરબી જીલ્લામાં આવર નવાર ખેતમાં વીજ વાયરમાંથી તણખા પાડવાના લીધે ખેતરમાં આગ લાગવાની ઘટના બનતી હોય છે તેવી જ રીતે ટંકારા તાલુકાના હડમતિયા ગામના ખેડૂત કામરીયા મુળજીભાઈ તરશીભાઈની હડમતિયા ગામ પાસે બેકડના માર્ગે વાડી આવેલ છે જેમાં વીજ વાયર સોર્ટ સર્કિટ થતાં તણખલો પડ્યો હતો જેથી કરીને અઢી વિઘાની કડબમાથી દોઢ વિઘાની કડબ સળગીને રાખ થઈ ગઈ છે






Latest News