મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી નજીકના બિલેશ્વર મહાદેવ મંદિરે પાર્ક કરેલ કારમાં આગ લગતા કાર બળીને ખાખ


SHARE











મોરબી નજીકના બિલેશ્વર મહાદેવ મંદિરે પાર્ક કરેલ કારમાં આગ લગતા કાર બળીને ખાખ

મોરબીના બીલીયા ગામ પાસે આવેલ બિલેશ્વર મહાદેવ મંદિર નજીક પાર્ક કરેલ કારમાં અચાનક આગ લાગી હતી જેથી કરીને આગમાં આખી કાર આવી ગયેલ હોવાથી કાર બળીને ખાખ થઈ ગયેલ છે ત્યારે આ અંગેની રવાપર ગામે આવેલ અક્ષય જ્યોત એપાર્ટમેંટમાં રહેતા નિતિનભાઈ આંબાલાલ ગોઠી દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની હુંડાઈ કાર નંબર જીજે ૩૬ એસી ૨૪૦૨ લઈને તેઓ બિલેશ્વર મહાદેવ મંદિરે ધાર્મિક વિધિ માટે ગયા હતા ત્યારે ત્યાં પાર્ક કરલે કારમાં કોઈ કારણોસર આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગયેલ છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News