મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી મોરબી જિલ્લામાં આગામી રવિ, સોમ અને મંગળવારે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ અંતર્ગત ૧.૨૧ લાખથી વધુ બાળકો પીવડાવાશે પોલિયોના ટીપાં
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કોરોનાના સોમવારે ૧૫ પોઝીટીવ કેસ


SHARE











મોરબી જીલ્લામાં કોરોનાના સોમવારે ૧૫ પોઝીટીવ કેસ

મોરબી જીલ્લામાં કોરોનાના ટેસ્ટિંગ માટે જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી મંગળવારે મોરબી જીલ્લામાં કોરોનાના ૧૫ પોઝિટિવ કેસ નોંધાયેલ છે જેથી આજની તારીખે જીલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૧૫૦ થયેલ છે

હાલમાં આરોગ્ય વિભાગમાંથી આવેલ માહિતી મુજબ આજની તારીખે જીલ્લામાં કોરોનાના ૧૫૦ એક્ટિવ કેસ છે જે દર્દીઓની સારવાર ચાલી રહી છે મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં છેલ્લા દિવસથી સતત વધી રહી છે જો કેલોકો હવે તેને ગંભીરતાથી લેતા નથી તે પણ હક્કિત છે તેવામાં મંગળવારે મોરબી તાલુકામાં ૬, મોરબી શહેર ૨, વાંકાનેર શહેર ૨, વાંકાનેર તાલુકામાં ૩, ટંકારા તાલુકામાં બે અને માળીયા તાલુકામાં બે આમ કુલ મળીને ૧૫ કેસ નોંધાયા છે અત્રે ઉલેખનીય છે કેછેલ્લા દિવસોમાં જે લોકોને કોરોના પોઝિટિવ આવ્યો હતો તેમાંથી સફળ સારવાર મળી જતાં ૨૩ લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે






Latest News