જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની માંગ ઉઠી ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ધો. ૧૦-૧૨ ની પરીક્ષામાં ૨૮૬ વિદ્યાર્થીઓ ગેરહાજર


SHARE









મોરબી જીલ્લામાં ધો. ૧૦-૧૨ ની પરીક્ષામાં ૨૮૬ વિદ્યાર્થીઓ ગેરહાજર

મોરબી જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં ઘણા વિદ્યાર્થી ગેરહાજર રહે છે ત્યારે શનિવારે લેવામાં આવેલ ધો. ૧૦ અને ૧૨ ની પરીક્ષામાં ૨૮૬ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા

મોરબી જિલ્લામાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે ધો. ૧૦ માં અંગ્રેજી વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં કુલ મળીને ૨૪૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. અને ૧૧૭૯૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ છે તો ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના જુદાજુદા ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, કોમ્યુટર અને સાહિત્યમ વિષયની પરીક્ષામાં ૩૮ વિદ્યાર્થીઓ ગેરહાજર હતા જેમાં સંસ્કૃતમાં ૩, કોમ્યુટરમાં ૧, ગુજરાતીમાં ૧,  હિન્દીમાં ૩૨ અને સાહિત્યમમાં ૧ વિદ્યાર્થી ગેરહાજર હતા






Latest News