મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કોરોનાના વધુ ૨૩ પોઝીટીવ કેસ: કુલ ૬૧ કેસ નોંધાયા


SHARE







મોરબી જીલ્લામાં કોરોનાના વધુ ૨૩ પોઝીટીવ કેસ: કુલ ૬૧ કેસ નોંધાયા

મોરબી જીલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે તો પણ લોકોના જુદાજુદા કાર્યક્રમોમાં મેળા થઈ રહ્યા છે અને લોકો મોઢા ઉપર માસ્ક લગાવતા નથી ત્યારે મોરબી જીલ્લામાં આરોગ્ય વિભાગની ટિમ દ્વારા ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે શુક્રવારે લેવામાં આવેલા સેમ્પલમાંથી એક જ દિવસમાં કોરોના ૨૩ પોઝીટીવ કેસ મોરબી જીલ્લામાં નોંધાયા છે

હાલમાં આરોગ્ય વિભાગમાંથી આવેલ માહિતી મુજબ શુક્રવારે મોરબી તાલુકામાં ૧૩મોરબી શહેરમાં ૮, વાંકાનેર તાલુકમાં ૧ અને માળીયા તાલુકામાં ૧ કેસ આવેલ છે અને આજની તારીખે જીલ્લામાં કોરોનાના ૬૧ એક્ટિવ કેસ છે જે દર્દીઓની સારવાર ચાલી રહી છે મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી સતત વધારો થઈ રહ્યો છે ત્યારે લોકોએ કોરોનાને રોકવા માટે પહેલાની જેવી જ તકેદારી રાખવાની જરૂર છે જો કે, હાલમાં લોકોના પ્રસંગોમાં મેળા થઈ રહ્યા છે અને બાજારોમાં લોકો ભિડામાં જાય છે ત્યારે માસ્ક પણ લગાવી રહ્યા નથી જે મોરબી જિલ્લાના લોકો માટે આગામી દિવસોમાં ચિંતામાં વધારો કરી શકે તેમ છે હાલમાં મોરબી જીલ્લામાં કોરોનાના ટેસ્ટિંગ વધારવામાં આવેલ છે અને દૈનિક ૧૦૦૦ જેટલા સેમ્પલ લેવા માટેની સૂચના આપવામાં આવી છે અને ખાસ કરીને હાલમાં જે કોરોનાના ૬૧ એક્ટિવ કેસ છે તેમાં સૌથી વધુ રાબેતા મુજબ મોરબી તાલુકાના કેસ છે






Latest News