મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી માર્કેટ યાર્ડ ખાતે પી.એસ. યોજના હેઠળ ચણા-રાયડાની ખરીદી શરૂ


SHARE







મોરબી માર્કેટ યાર્ડ ખાતે પી.એસ. યોજના હેઠળ ચણા-રાયડાની ખરીદી શરૂ

મોરબી માર્કેટ યાર્ડ ખાતે ભારત સરકારની પી.એસ. યોજના હેઠળ શ્રી જેતપર જૂથ સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવમાં ચણા - રાયડોની ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે મોરબી માળીયાના ધારાસભય કાંતિભાઈ અમૃતિયા, મોરબી યાર્ડના ચેરમેન ભાવાનભાઇ ભાગીયા, કૃભકોના ડિરેક્ટર મગનભાઇ વડાવિયા, ગોપાલભાઈ સરડવા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ખેડૂત પાસેથી ચણાની ખરીદી કરવામાં આવી હતી






Latest News