મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના છેવાડાના લાયન્સનગરમાં પ્રાથમિક શાળા સામે જ ઉભરાતી ગટરથી તોબા


SHARE







મોરબીના છેવાડાના લાયન્સનગરમાં પ્રાથમિક શાળા સામે જ ઉભરાતી ગટરથી તોબા

મોરબીના શનાળા બાયપાસ રોડ પાસે આવેલ વોર્ડ નંબર ૧૧ માં આવેલ લાયન્સનગર સોસાયટીમાં પ્રાથમિક શાળા સામે જ ઉભરાતી ગટરથી વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા હોય તે ઉપરાંત ત્યાંથી નીકળતા રાહદારીઓ માટે ચાલવુ પણ મુશ્કેલ બન્યુ છે.ત્યારે સામાજિક કાર્યકર અબ્દુલ બુખારીએ નગરપાલિકા ચીફ ઓફિસરને આ બાબતે લેખીત રજૂઆત કરેલ છે.શનાળા બાયપાસ પાસે છેવાડાના લાયન્સનગર વિસ્તારમાં જ્યાં પ્રાથમિક શાળા આવેલ છે ત્યાં જ ગટરના પાણી ઉભરાઇને રોડ ઉરર વહી રહ્ય છે તેમજ ગટરના પાણીમાંથી દુર્ગંધ પણ આવે છે ત્યારે શાળાએ જતા વિદ્યાર્થીઓએ આ ગટરના પાણીમાંથી ચાલીને જવું પડતું હોય બાળકોએ હાલાકીનો સામનો કરવો પડે છે તેમજ સતત ઉભરાતા ગટરના પાણીના લીધે બાળકોમાં બીમાર ફેલાવાનો પણ ભય રહે છે ત્યારે અહિંના.સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ નગરપાલિકા ચીફ ઓફિસરને હેરાનગતીનો હલ લાવવા માટે લેખિતમાં રજૂઆત કરેલ છે.






Latest News