મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં કેબિનેટ મંત્રીના જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી


SHARE







મોરબીમાં કેબિનેટ મંત્રીના જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી

કુંવરજીભાઇ બાવળીયા અખીલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત સરકારના કેબીનેટ મંત્રીના ૬૮ માં જન્મ દિવસની ઉજવણી મોરબી જીલ્લા કોળી સમાજ દ્વારા મોરબી સિવીલ હોસ્પીટલમાં દર્દીઓ માટે ફ્રૂટ-બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ પરશુરામ પોટરીનાં ગ્રાઉન્ડમાં ગાયોને ઘાસચારા અને કોળી સમાજ વિદ્યાર્થી બોર્ડીંગ ખાતે વૃક્ષારોપણ જેવા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમા મોરબી અખીલ ભારતીય કોળી સમાજ મોરબી જીલ્લા પ્રભારી અને પાલીકા પૂર્વ કાઉન્સીલર સુરેશભાઇ શિરોહીયાનગરપાલીકા ચેરમેન જશવંતીબેન સુરેશભાઇ શિરોહીયામોરબી જીલ્લાનાં એડવોકેટ અને બાર એસો.ના પુર્વ પ્રમુખ તેમજ કોળી સમાજના આગેવાન દિલીપભાઇ અગેચણીયાકાઉન્સીલ જયંતીભાઇ ઘાટીલીયામોરબી ચુવાળીયા કોળી સમાજના પ્રમુખ જગદીશભાઇ બાંભણીયાતુલશીભાઇ પાટડીયા તાલુકા પંચાયત સદસ્યઅજયભાઇ વાઘાણીવેલનાથ જયંતીના પ્રમુખ ચંદુભાઇ સીચણાદા વેજલપરવિષ્ણુભાઇ મજેઠીયાજીતેંદ્રભાઇ છેલાણીયામનુભાઇ ઉપાસરીયા અને સમાજ આગેવાનો હાજર રહેલ હતા.






Latest News