મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં પૌત્ર દ્વારા દાદાના સ્મરણાર્થે યોજાયો મેડિકલ કેમ્પ


SHARE







મોરબીમાં પૌત્ર દ્વારા દાદાના સ્મરણાર્થે યોજાયો મેડિકલ કેમ્પ

મોરબીના સ્વ.રમેશભાઈ શંકરલાલ દફતરીની યાદમાં તેમના પૌત્ર પાર્થ દિનેશ દફતરી (ઓસ્ટ્રેલિયા) દ્વારા ડો.હસ્તીબેન મેહતાના ૧૧૦ માં એક દિવસીય નિદાન કેમ્પ સાથે ત્રણ દિવસ દવા ફ્રી તેમજ વજન કરી જરૂરિયાત અનુસાર ડાયાબિટીસ, બ્લડ સુગર ફ્રી ટેસ્ટ અને બીપી ચેક અપ કરી આપવામાં આવ્યું હતુ આ કેમ્પનું આયોજન સાર્વજનિક પ્રાથમિક શાળા સબજેલ સામે, મોરબી ખાતે કરવામાં આવ્યું હતુ. કેમ્પને સફળ બનાવવા યંગ ઇન્ડિયા ગ્રૂપના દિલપભાઈ દલાસાનીયા, રાજેનભાઈ તેમજ સમગ્ર ટીમે તથા શાળાના આચાર્ય મનીષભાઈ યાજ્ઞિક તેમનો સ્ટાફ તેમજ વોર્ડના કાઉન્સિલર ભાવનાબેને જહેમત ઉઠાવેલ.આ કેમ્પમાં સહાયક ચંદ્રલેખાબેન મેહતા, રશ્મિન દેસાઈ, કોઠારીભાઈ, જીગર ભટ્ટે સેવા આપી હતી






Latest News