મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની સાયન્સ કોલેજના સાઇબર સિક્યોરિટી અવરેનેસ સિમનારનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીની સાયન્સ કોલેજના સાઇબર સિક્યોરિટી અવરેનેસ સિમનારનો કાર્યક્રમ યોજાયો

મોરબીની સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત મહારાજા મહેન્દ્રસિંહજી સાયન્સ કોલેજમાં પ્રો. ડો. એચ.સી. માંડવીયાના અધ્યક્ષ સ્થાને સાઇબર સિક્યોરિટી અવરેનેસ સિમનારનું  આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કોર્ડીનેટર ડો. એમ.વી. પરસાનીયા, ક્રાઇમ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ ડી.એમ. ઢોલ, સાઇબર ક્રાઇમના પીઆઇ એ.ડી. જાડેજા, એલ.ઇ. કોલેજના પ્રોફેસર કેશવાલા સહિતનાઓએ સાઇબર ક્રાઇમ બાબતે વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફને મહિતગાર કર્યા હતા અને અંતમાં વિજ્ઞાન દિવસની ઉજવણીમાં જુદી જુદી સ્પર્ધામાં ભાગ લીધેલ અને વિજેતા વિદ્યાર્થીઓને ડો. શર્મા તથા લોક વિજ્ઞાન કોર્ડીનેટર દીપેન ભટ્ટએ સર્ટિફિકેટ એનાયત કરાવ્યા હતા






Latest News