મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત ૧૨ માં સમુહલગ્ન સંપન્ન


SHARE





મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત ૧૨ માં સમુહલગ્ન સંપન્ન

મોરબીમાં મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમ ખાતે મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા ૧૨માં સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમૂહલગ્નમાં ફક્ત દશનામ ગોસ્વામી સમાજના લોકો પાસેથી જ આર્થિક  સહયોગ લેવામાં આવે છે અને કન્યાઓને કરીયાવરમાં સોના ચાંદી આભૂષણો સહિત ૮૦ ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી આ સમૂહલગ્નમાં ૧૦ યુગલોએ સંતો મહંતો અને આગેવાનોના આશીર્વાદ સાથે લગ્નગ્રંથીએ જોડાઆઇને પ્રભુતામાં ડગ માંડ્યા છે આ સમય મોંધવારીમાં વધુને વધુ પરિવાર સમૂહલગ્નમાં જોડાઇ તેવી લાગણી આયોજકો અને આગેવાનોએ વ્યકત કરી હતી આ તકે મોરબીના પત્રકાર એસો.ના પ્રમુખ હિમાંશુભાઈ ભટ્ટ તેમજ સુરેશભાઈ ગોસ્વામી, અલ્પેશભાઈ ગોસ્વામી, અશોકભાઇ ખરચરીયા સહિતના પત્રકારનુ મોરબી દશનામ ગોસ્વામી સમૂહલગ્ન સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને આ સમૂહલગ્નને સફળ બનાવવા પ્રવિણભારતી ચંદ્રકાન્તભારતી, ડો. જયદીપપુરી, અરવિંદવન, પ્રવીણગીરી, રાજેશપુરી,સહિત કાર્યકરો ભારે જહેમત ઉઠાવી હતી.




Latest News